જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ચેક આપવામાં આવ્યો…..
જાયન્ટ્સ હિંમતનગર સહિયર દ્વારા ચેક આપવામાં આવ્યો.....
હિંમતનગરના બસ સ્ટેન્ડની સામે, સિવિલ સર્કલ પાસે આવેલા જલારામ માનસિક દિવ્યાંગ આશ્રમમાં સેવા કાર્ય કરવામાં આવ્યું. જાહેર હિંમતનગર સહિયરના ઉપપ્રમુખ કામિનીબેન સુતરીયા એ આગામી શિયાળામાં આશ્રમમાં રહેતા દિવ્યાંગોને વસાણું આપવા માટે રૂ. 2500 નો ચેક સંચાલક જેઠાભાઇને આપ્યો તેમજ દિવ્યાંગોને નાસ્તો પણ આપ્યો. આ કાર્યક્રમમાં પ્રમુખ સોનલબેન મહેતા અને મંત્રી રાજેશ્રીબેન ત્રિવેદી હાજર રહ્યા. આ સેવાકાર્ય બદલ ટ્રસ્ટીઓએ આભાર વ્યક્ત કર્યો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.