પતિની દારૂની ટેવના લીધે માનસિક અસ્વસ્થ મહિલાને સહાનુભૂતિ બતાવી બસના ચાલકે વારંવાર દુષ્કર્મ ગુજાર્યું
ત્રણ સંતાનના પિતાએ બસમાં મુસાફરી કરતી મહિલાને પોતાની જાળમાં ફસાવી
મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લીધા, પરંતુ બસચાલકે લગ્ન કરવાની ના કહી દીધી
શહેરમાં રહેતી મહિલાને વારંવાર રાજકોટથી જૂનાગઢ જવાનું હોય ખાનગી બસના ચાલક સાથે પરિચય થયો હતો. મહિલાની તરુણવયની પુત્રીએ આપઘાત કરી લેતા માનસિક અસ્વસ્થ થયેલી મહિલાને સાંત્વના આપી બસચાલકે મહિલાને લગ્ન કરવાની લાલચ આપી અનેક વખત દુષ્કર્મ આચર્યું હતું.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.