નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં ત્રીજા માળે ચાલતી સિંચાઇ વિભાગ ની કચેરી ના ડેપ્યુટી ઈજનેર અમિતભાઈ કમલેસપ્રસાદ મિશ્રા રીપેરીંગ ના કામ માટે કોન્ટ્રાકટર પાસે એક લાખ ની લાંચ લેતા ઝડપાયા
છોટાઉદેપુર જિલ્લા પંચાયત સિંચાઇ વિભાગ એજ્યુકેટીવ ઇજેનર અમિતભાઈ કમલેસપ્રસાદ મિશ્રા નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા અને લિન્ડા તળાવ ના રીપેરીંગ ના કામ માટે કોન્ટ્રાકટર પાસે એક લાખ ની લાંચ માંગી હતી
નસવાડી ખાતે તાલુકા સેવાસદન માં ત્રીજા માળે ચાલતી હતી અને તેમાં સિંચાઇ વિભાગ ની કચેરી ના ડેપ્યુટી ઈજનેર હોવા છતાંય તેઓને કાર્યપાલક ઇજેનર છોટાઉદેપુર સિંચાઇ વિભાગ નો ચાર્જ આપવામાં આવ્યો હતો આ ડેપ્યુટી ઇજેનર નસવાડી ખાતે કચેરી માં આવતો જ ના હતો. જ્યારે ડેપ્યુટી ઇજેનર અને એજ્યુકેટીવ ઇજેનર નો ચાર્જ મળી જતા કોન્ટ્રાકટરો ને હેરાન કરી ને ભ્રષ્ટાચાર ના નાણાં માંગતો હતો
અલ્લારખા પઠાણ નસવાડીવાળા
9408355622
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.