રાજકોટ સોનું પડાવી લેવાના આક્ષેપમા એ ડિવિઝન મથકના બે કોન્સ્ટેબલ સસ્પેન્ડ
રાજકોટ સોની વેપારીને અરજી મામલે પોલીસ સ્ટેશન પર લાવી માર માર્યાનાં આક્ષેપ મામલે એ-ડિવિઝન પોલીસ મથકના કિશન આહીર અને કોન્સ્ટેબલ ભગીરથસિંહ ઝાલાને સસ્પેન્ડ કરાયા
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.