રાજકોટના બાંધકામ ક્ષેત્રને ગ્રહણ લાગ્યું નવા પ્રોજેક્ટના પ્લાન પાસ થતા નથી
Rajkot Real Estateના વિકાસને અવરોધ અને ગ્રહણ
લાગ્યું
રાજકોટના બાંધકામ ક્ષેત્રને ગ્રહણ લાગ્યું
નવા પ્રોજેક્ટના પ્લાન પાસ થતા નથી
કમ્પ્લીટ પ્રોજેક્ટમાં કંપ્લિસનની મંજૂરી મળતી નથી
બિલ્ડરોમાં નારાજગી બાંધકામ ક્ષેત્રના ડેવલોપમેન્ટમાં અવરોધ
RBA દ્વારા ગાંધીનગર સુધી કરાઈ રજૂઆત
રાજકોટ મનપામાં કાયમી ફાયર વિભાગમાં અને ટાઉન પ્લાનિંગ વિભાગમાં પ્રમાણિક
અધિકારીની ભરતી ઝડપભેર કરાય
ફાયર વિભાગ અને ટાઉન પ્લાનિંગ વિભાગમાંથી જ ફાઈલોનો નિકાલ થતો નથી રાજકોટ મનપાના ભ્રષ્ટ અધિકારીઓના પાપે બાંધકામ ક્ષેત્રને અવરોધ તજજ્ઞોનું માનવું ફાયર વિભાગમાંથી ફાઈનલ NOC અને પ્રિ NOC બંનેનું કામ ઠપ્પ
પેન્ડિંગ ફાઈલોનો નિકાલ કરવાની બિલ્ડરોની માગ ઉઠી
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.