ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ માટે આયોજન બેઠક બોલવતા આવી.
ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા દ્રારા આયોજીત મેગા બ્લડ ડોનેશન કેમ્પ માટે આયોજન બેઠક બોલવતા સુત્રાપાડા તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ, ઇન્ડિયન રેડ ક્રોશ સોસાયટી સુત્રાપાડા તાલુકા શાખા ના સભ્યો અને દરેક સમાજ ના આગેવાનો ની બેઠક તાલુકા શાખા ના ચેરમેન અજયભાઇ બારડ ની અધ્યક્ષ સ્થાને યોજાયેલ, જેમાં આગામી તા. 1-12-2024 ના રોજ સુત્રાપાડા માં મેગા બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજન બાબતે ચર્ચા કરવા માં આવી, વધુ ને વધુ લોકો રક્તદાન કરે અને રક્તદાન એ મહા દાન છે અને જરૂરિયાત મંદ લોકો સુધી આ બ્લડ પોહચે અને લોકો ને નવું જીવન મળે અને રક્તદાન નું મહત્વ સમજાવવા માં આવ્યુ હતું, આ બેઠક માં ચેરમેન અજયભાઇ બારડ સાથે રામસીંહભાઈ મોરી, હરેશભાઇ મોરી, કૈલાશ ભાઈ રામ, રામસિંહ ભાઈ વાણવી, લખમણભાઇ મેઘાણી, નિલેશભાઈ બારડ, ગિરીશભાઈ બારડ, અરજણભાઈ મોરી, દિનેશભાઇ બારડ, મનોજભાઈ વાળા, મહેન્દ્રભાઈ ડોડીયા,વગેરે સાથે મળી આગામી તા. 1-12-2024 ને રવિવારે સવારે 9 થી 2 સુધી મેઘા બ્લડ ડોનેશન કેમ્પ વધુ ને વધુ લોકો આ કેમ્પ નો લાભ રહે અને વધુ બ્લડ એકઠું થાય એવા પ્રયત્ન કરવા નું જણાવેલ હતું
રીપોર્ટ દિપક જોષી ગીર સોમનાથ પ્રાચી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.