ગુજરાત ના અનેક જિલ્લામાં હળવા ભૂકંપ ના ઝટકા આવ્યો ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ થી આશળે ૧૫ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું માઉન્ટ આબુ થી લી ગુજરાત ના અનેક જિલ્લા આવ્યો ભુકંપ નો આંચકો - At This Time

ગુજરાત ના અનેક જિલ્લામાં હળવા ભૂકંપ ના ઝટકા આવ્યો ભૂકંપ નું કેન્દ્ર બિંદુ પાટણ થી આશળે ૧૫ કિલોમીટર દૂર નોંધવામાં આવ્યું માઉન્ટ આબુ થી લી ગુજરાત ના અનેક જિલ્લા આવ્યો ભુકંપ નો આંચકો


તા:-૧૫/૧૧/૨૦૨૪
અમદાવાદ

ગત રાત્રે ૧૦:૧૭ મિનિટે ૪.૨.ની તીવ્રતાનો ઝાટકો આવ્યો ગુજરાત ના અનેક શહેરમાં અનુભવીઓ ભુકંપ નો ઝાટકો
રાત્રે ના સમયે આવેલ આંચકા ના પગલે લોકો ઘર ની બાર દોડી આવ્યા ગુજરાત માં લાંબા સમયે એક સાથે અનેક જિલ્લામાં આવેલ ભૂકંપ ના ઝટકા થી લોકો માં ડર જોવા મળ્યો મોડી રાત્રે સુધી લોકો પોતાના ઘર માં જતા અચકાતા ફરી આવશે એવા ડર થી લોકો ઘરે ની બાર બેસી રહ્યા હતા ભૂકંપના આંચકા નું ક્રેન્દ્ર બિંદુ પાટણ થી આશળે ૧૫ થી ૨૦ કિલોમીટર દૂર કેન્દ્ર બિંદુ હોવાનું અનુમાન લગાવેલ છે જેથી ઉત્તર ગુજરાત અને સૌ સૌરાષ્ટ્ર ના અનેક જીલ્લા માં આ આટલા જિલ્લાઓમાં ઘરા ધ્રૂજી હતી જેમાં
પાલનપુર,અમદાવાદ, મહેસાણાના ખેરાલુ, પાટણ, અંબાજી, દાંતા, સુરેન્દ્રનગર સહિત આસપાસના ગામડાઓમાં પણ ભુકંપના આંચકા અનુભવાયા. 10 સેકન્ડ સુધી આંચકા અનુભવાયા. અમદાવાદ નવા વાડજ નરોડા ખેડબ્રહ્મા માં આંચકા અનુભવાયા

રિપોર્ટ:-ધામેલ દિપકકુમાર જી
અમદાવાદ વાડજ


9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.