દાંતા પોલીસ સ્ટેશનના ઘર-ફોડ ચોરીના ગુનાનો ગણતરીના કલાકમા ભેદ ઉકેલતી દાંતા તથા નેત્રમ, બનાસકાંઠા પોલીસ.
શ્રી ચિરાગ કોરડીયા, પોલીસ મહાનિરીક્ષક, સરહદી રેંજ કચ્છ-ભુજ તથા શ્રી અક્ષયરાજ, પોલીસ અધિક્ષક બનાસકાંઠા જીલ્લાનાઓએ મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા સારૂ કરેલ સુચના અન્વયે, શ્રી ડૉ જે.જે.ગામીત, નાયબ પોલીસ અધિક્ષક, પાલનપુર વિભાગ પાલનપુર નાઓ તથા શ્રી એસ.એમ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર દાંતા પોલીસ સ્ટેશન નાઓના માર્ગદર્શન હેઠળ,
દાંતા પોલીસ સ્ટેશન પાર્ટ.એ.ગુના.નં.૧૧૧૯૫૦૧૫૨૪૦૪૯૧/૨૦૨૪ બી.એન.એસ.કલમ.૩૦૫(એ),૩૩૧(૪)મુજબનો ગુનો તા.૧૨/૧૧/૨૦૨૪ દાંતા પોલીસ સ્ટેશનમા નોધાયેલ જે બાબતે દાંતા પોલીસ સ્ટાફના માણસો દાંતા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે તથા નેત્રમ સી.સી.ટી.વી ફુટેજના આધારે તપાસ કરતા ઘરફોડ-ચોરીમા ગયેલ મુદામાલ તથા ચોરીમા ઉપયોગ કરેલ મુદામાલ ગણતરીના કલાકમા રીકવર કરી આરોપી વિરમપુર તથા શીયાવા (રાજ)મળી આવતાં જેને હસ્તગત કરી આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપી:- (૧)સાયબાભાઈ સ/ઓફ ભોમાભાઈ જાતે.ગમાર ઉવ.૩૦ રહે.નીચલા ઘોડા તા.અમીરઘઢ (૨) બધારામ
સ/ઓફ હીરારામ મોતીરામ જાતે.ડુંગાઈશા ઉવ.૨૪ રહે.શીયાવા તા.આબુરોડ જી.શીરોહી(રાજ) પકડવાના બાકી આરોપી:- (૧) ગોવાભાઈ ભુતાભાઈ જાતે.ગોરાણા રહે.શીયાવા તા.આબુરોડ જી.શીરોહી(રાજ) (૨) અજાણ્યો ઈસમ
રીકવર કરેલ મુદામાલ- (૧) કરીયાણાનો સામાન તથા કોસ્મેટીક સામાન-કિ.રૂ.૫૮૩૦૩/-(ર)ઈકો.ગાડી.કિ.રૂ.૨,૦૦૦00/- (૩)મોબાઈલ ફોન-૦૨ કિ.રૂ.૧૩૦૦૦/-એમ કુલ રૂ.૨,૭૧૩૦૩/- નો મુદામાલ કબ્જે કરેલ છે.
> કામગીરી કરનાર અધિકારીશ્રીની વિગત
શ્રી એસ.એમ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર,દાંતા
શ્રી કે.ડી.રાજપુત,પો.સબ.ઈન્સ.,નેત્રમ પાલનપુર
શ્રી રતનસિંહ,એ.એસ.આઈ., દાંતા
શ્રી મનુભાઈ, હેડ કોન્સ., દાંતા
શ્રી વિક્રમભાઈ,હેડ કોન્સ.,દાંતા
શ્રી યોગેંદ્રસિંહ,પો.કોન્સ., દાંતા
શ્રી મનહરસિંહ,ડ્રા.પો.કોન્સ., દાંતા
શ્રી દશરથભાઈ,પો.કોન્સ., નેત્રમ પાલનપુર
9974645761
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.