*સાબરકાંઠા જિલ્લા શી.આર.ભગત હાઇસ્કૂલ હરસોલ મકામે દિવ્યાંગ સમારોહ યોજાયો*
*સાબરકાંઠા જિલ્લા માં વિક્લાંગ સંગઠન મંડળ સાબરકાંઠા દ્વારાતારીખ.12/11/2024ને મંગળવારના દિવસે સી . આર . ભગત હાઈ સ્કૂલ હરસોલ ખાતે દિવ્યાંગ વ્યક્તિ ઓ માટે સ્નેહ સંમેલન નું આયોજન કરવામાં આવ્યું હતું જેમા મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયત ના સદસ્ય રેખાબા, તલોદ તાલુકા પંચાયત પ્રમુખ દશરથ સિંહ ઝાલા તથા સમાજ સુરક્ષા અધિકારી મહેશભાઈ પટેલ, વિજયભાઈ ચૌધરી, બાગાયત અધિકારી જયદીપ ભાઈ સોલંકી, ભોજનના દાતા એમ.પી.અમીન સાહેબ, ચા નાસ્તા ના દાતા મનુભાઈ સોલંકી તેમજઅતિથિ વિશેષ મા તલોદ તાલુકાના તાલુકા સદસ્ય ભાવના બા, કોકિલા બેન, દિલીપ ભાઈ ઉપસ્થિત રહ્યા હતા જેમાં 325 જેટલા દિવ્યાંગ વ્યક્તિ ઓ એ ભાગ લીધો હતો. સમાજ સુરક્ષા ની અને બાગાયત ખાતા ની યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી જેના થકી દિવ્યાંગ વ્યક્તિ ઓ આત્મ નિર્ભર થાય.તેમજ હાડકા ના સર્જન સાહેબ, માનસિક રોગ ના સર્જન, આંખ ના સર્જન સાહેબ દ્વારા દિવ્યાંગ વ્યક્તિ ઓ ના દિવ્યાંગ સર્ટિ કાઢવા મા આવેલા.આ સેમિનાર મા વિજયભાઈ ચૌધરી સાહેબે તમામ વ્યક્તિ ઓ ને નશાબંધી ના શપથ લેવડાવ્યા હતા.આ સ્નેહ સંમેલન નું આયોજન શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ સાબરકાંઠા ના પ્રમુખ અતુલ પરમાર, લેઉવા યશવંત, ગોવિંદભાઈ નાઈ અને ભરત ભાઈ નાડી યા દ્વારા કરવામાં આવ્યું હતું.
જવાન સિંહ ઠાકોર અરવલ્લી
મો9638500650
9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.