રાજકોટનાં 18 કોમ્યુનિટી હોલ અઢી માસથી બંધ અગ્નિકાંડ બાદ નિયમોના કડક અમલવારીની ક્ષતિઓના કારણે કોમ્યુનિટી હોલ બંધ
ગરીબ-મધ્યમ વર્ગના બજેટમાં કોર્પોરેશનના કોમ્યુનિટી હોલ
ઝોનલ સીટી એન્જિનિયરિંગ દ્વારા ફાયર સેફ્ટીના સાધનોની ટેન્ડર પ્રોસેસરની પ્રક્રિયા શરૂ કરાઈ
સેન્ટ્રલ ઝોનમાં એક અઠવાડિયામાં કરાર થઈ જવાની સંભાવનાઓ સ્ટેન્ડિંગમાં વેસ્ટ ઝોનની પ્રક્રિયા શરૂ કરવાની મળી મંજૂરી
સીટી એન્જિનિયરોને પ્રથમ શરૂ કરવાના કોમ્યુનિટી હોલના લિસ્ટ અપાયા તાત્કાલિક ધોરણે સાધનો ઇન્સ્ટોલેશન કરી મંજૂરી અપાવી લોકઉપયોગી કરવાના પગલા શરૂ
સેન્ટ્રલ ઝોન અને વેસ્ટ ઝોનના કોમ્યુનિટી હોલ શરૂ થવાની એકથી દોઢ માસની શક્યતાઓ
પ્રથમ તબક્કામાં પાંચ કોમ્યુનિટી હોલ મહિનામાં શરૂ કરાવવાની તૈયારીઓ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.