લીલીયા મોટા માં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયો
લીલીયા મોટા માં મોબાઈલ ફોન મૂળ માલિકને પરત કરાયોલીલીયા મોટા ખાતે લીલીયા રોડ પર એક રીયલ મી નો ફોન રફીકભાઈ બેલીમ ને મળેલ હોય જે ફોન તેમના મૂળ માલિક હકાભાઇ વેકરીયા ને પરત કરેલ હકાભાઇ વેકરીયા લીલીયા પીપળવા રોડ પર પસાર થતી વેળાએ તેમનો 20,000/- ની કિંમત નો realme નો ફોન પડી ગયેલ હોય જે ફોન રફીકભાઈ બેલીમ ને મળતા તે ફોન ની ખરાઈ કરી મૂળ માલિકને પરત આપી માનવતાનું ઉદાહરણ પૂરું પાડેલ છે તેમ ઇમરાન પઠાણની અખબારી યાદીમાં જણાવેલ છે
રિપોર્ટર
ઈમરાન.એ.પઠાણ
લીલીયા મોટા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.