ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર કર્મચારી સકંજામાં - At This Time

ટ્રાન્સપોર્ટની ઓફિસમાં ચોરી કરનાર કર્મચારી સકંજામાં


ચાવી અને પાસવર્ડ નાખ્યા બાદ તિજોરી ખૂલતી હતી

શહેરમાં જામનગર રોડ પર વોરા સોસાયટી પાસે ટ્રાન્સપોર્ટની ઓફિસમાંથી તિજોરી ખોલી તસ્કરો રૂ.8.39 લાખની રોકડની ચોરી કરી ગયાની મેનેજરે ફરિયાદ કરતા ગાંધીગ્રામ પોલીસે ગુનો નોંધી તપાસ કરતા ચાવી અને પાસવર્ડ નાખ્યા બાદ તિજોરી ખૂલતી હોય જાણભેદુ હોવાની શંકાએ કર્મચારીઓની પૂછતાછ કરી ચોરીનો ભેદ ઉકેલાતા પોલીસે એકને સકંજામાં લઇને ચોરાઉ રોકડ કબજે કરવા કાર્યવાહી કરી તેની ધરપકડ બાદ વધુ કોઇની સંડોવણી છે કે કેમ તે અંગે પૂછતાછ કરવાની કાર્યવાહી કરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.