દામનગર ને ૩૭ ગ્રામ્ય વચ્ચે તાલુકો બનાવો ની માંગ બુલંદ કરતું આવેદન પાઠવ્યા યુવા આર્મી ના અગ્રણી ઓ - At This Time

દામનગર ને ૩૭ ગ્રામ્ય વચ્ચે તાલુકો બનાવો ની માંગ બુલંદ કરતું આવેદન પાઠવ્યા યુવા આર્મી ના અગ્રણી ઓ


દામનગર ને ૩૭ ગ્રામ્ય વચ્ચે તાલુકો બનાવો ની માંગ બુલંદ કરતું આવેદન પાઠવ્યા યુવા આર્મી ના અગ્રણી ઓ

દામનગર શહેરી વિસ્તાર સહિત ૩૭ જેટલા ગ્રામ્ય વિસ્તારો વચ્ચે દામનગર ને તાલુકા મથક બનાવો ની માંગ બુલંદ બની દામનગર શહેર ની ૧૪૦૦ થી વધુ યુવાનો ની સંસ્થાન યુવા આર્મી ટીમ નું ડેલીગેશન જિલ્લા સાંસદ ભરતભાઇ સુતરિયા ને રૂબરૂ મળી પાઠવ્યું આવેદન પત્ર શ્રી મંત સરકાર ગાયકવાડ વખત થી સ્વરાજ પછી ૧૯૬૧ સુધી રહેલ મહાલ તાલુકા નો જિલ્લા ની પુનઃ રચના વખતે સયુંકત તાલુકો આપવા ની ખાત્રી પછી સતત દામનગર સહિત પંથક ના ગામડા ઓને થયેલ અન્યાય દૂર કરી દામનગર ને પુનઃ તાલુકો બનાવવા યુવા આર્મી ટીમે મિનિસ્ટ્રી સુધી લેખિત રજૂઆતો વારંવાર દામનગર સાથે પ્રાથમિક સુવિધા ઓને લઈ છેતરપીડી વસ્તી ઘટતા પહેલા લીલીયા સાથે પછી લાઠી સાથે જોડી વિશાળ ભુભાગ ધરાવતા દામનગર તાલુકા ને ગામડું બનાવી દેવા ની રીત સામે અનેક સવાલ ઉભા કરતા આવેદન પત્ર માં વિગતે રજુઆત શ્રી મંત સરકાર ગાયકવાડ નો મહાલ તાલુકો સ્વરાજ પછી સને ૧૯૬૧ સુધી અનેક સુવિધા થી સુસજ્જ તાલુકા મથક ની સુવિધા ઓ ધીમે ધીમે સ્થળાંતર કરાય રેવન્યુ કચેરી ડેપ્યુટી ઓફ પોલીસ તિજોરી જ્યૂડી કોર્ટ સહિત ની સુવિધા ઓ છીનવાઈ દામનગર ને પુનઃ તાલુકા મથક નહીં અપાય તો સત્યાગ્રહ શરૂ કરાશે અમરેલી જિલ્લા સાંસદ સહિત સબંધ કરતા રાજ્ય ના મિનિસ્ટ્રી વિભાગો ને રૂબરૂ મળી આવેદન પત્ર પાઠવતા યુવા આર્મી ટીમ ના અગ્રણી ઓ સહિત અસંખ્ય સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓની લેખિત રજૂઆતો અને સમર્થન સાથે દામનગર શહેર ને પુનઃ તાલુકો બનાવો ની બુલંદ માંગ ઉઠી રહી છે ત્યારે આજે યુવા આર્મી ટીમ નું ડેલીગેશન હરેશભાઇ વાવડીયા. મહેશભાઈ નારોલા મહાકાલ ટ્રસ્ટ ના સંજયભાઈ નારોલા સહિત ના યુવાનો દ્વારા જિલ્લા સાંસદ ને પાઠવ્યું આવેદન પત્ર દામનગર તાલુકો આપો

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.