**આ તો અહી રોજનુ છે ! વડ બજાર પાસે ચારેય બાજુથી વાહનોનો એક સાથે જમાવડો થતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ,પગદંડી રાહદારી -સહિત આરોગ્ય કેન્દ્ર,બસ સ્ટેશન,શાળાએ જતા લોકોને હાલાકી **
**આ તો અહી રોજનુ છે ! વડ બજાર પાસે ચારેય બાજુથી વાહનોનો એક સાથે જમાવડો થતા ટ્રાફિક સમસ્યા સર્જાઇ,પગદંડી રાહદારી -સહિત આરોગ્ય કેન્દ્ર,બસ સ્ટેશન,શાળાએ જતા લોકોને હાલાકી **
ઝાલોદ વડ બજારની ઘાટી પાસે ઘણા સમયથી ટાફિક સમસ્યાથી સામાન્ય જનતા ત્રાહિમામ પામી છે,ત્યારે આ ટ્રાફિકના કારણે પગદંડી પણ પસાર થવુ અત્યંત મુશ્કેલી પેદા કરી તેવા ટાફિક દૃશ્યો ઘણીવાર સર્જાતા હોય છે, ત્યારે આ માર્ગમા સરકારી હોસ્પિટલ આરોગ્ય કેન્દ્ર,શાળાએ, બસ સ્ટેશન તરફ જવા માટે નગરજનો સહિત લોકો વધુ પ્રમાણે આ માર્ગનો વપરાશ કરતા હોય છે,પણ અવાર નવાર આ માર્ગ ઉપર ટ્રાફિક સમસ્યાઓના કારણે પ્રજાને અતિશય હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે,ત્યારે આ ટ્રાફિકના લીધે હોસ્પિટલ,શાળાએ તેમજ બસ સ્ટેશન તરફ જતા સામાન્ય લોકોને અતિશય હાલાકી વેઠવાનો વારો આવતો હોય છે, તેમજ આ જગ્યાએ કોઈ ટ્રાફિક વોર્ડન પણ ઉપસ્થિત ના હોવાના કારણે આ સ્થિતી સર્જાતી આવે છે,ત્યારે આ ટાફિક સમસ્યાનો અંત કયારે આવશે...? તેવી નગરજનો મુખ્ય રાવ જણાય આવે છે....
8160223689
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.