ભાવનગર જલારામ મંદિર ખાતે બાપા ની ૨૨૫ મી જન્મ જ્યંતી એ ભોજન સાથે રક્તદાન કેમ્પ યોજાયો
ભાવનગર જલારામ મંદિર ખાતે બાપા ની ૨૨૫ મી જન્મ જ્યંતી એ ભોજન સાથે રક્તદાન કેમ્પ યોજાયો
ભાવનગર પરમ પૂજ્ય સંત શિરોમણી શ્રી જલારામ બાપાની ૨૨૫ મી જન્મ જયંતી નિમિતે જલારામ મંદિર આનંદનગર ભાવનગર ને ગુરુવારે સાંજે ૭-૦૦ થી ૧૦-૦૦ દરમ્યાન અખંડ રામધૂન જલારામ મંદિર આનંદનગર ખાતે યોજાશે
તારીખ ૦૮/૧૧/૨૪ -શુક્રવાર ના રોજ જલારામ જ્યંતી નિમિતે
પૂ.બાપા ના દર્શન- સવારે ૫-૦૦ થી રાત્રે ૮-૩૦ સુધી મંદિર ખુલ્લું રહ્યું સવાર ની આરતી-સવારે ૬-૩૦ કલાકે ધજા પૂજન-૮-૩૦ કલાકે બાપા નું પૂજન સવારે ૮-૩૦ થી ૯-૩૦ અન્નકૂટ દર્શન ૧૧-૩૦ થી ૧૨-૩૦ મહા આરતી બપોરે ૧૨:૦૦ મહાપ્રસાદ- સવારે ૧૧-૩૦ થી બપોરે ૩-૦) સુધી (વડીલ,વૃદ્ધ,અશક્ત,દિવ્યાંગ અને આમંત્રિત માટે પ્રસાદ માટે અલગ વ્યવસ્થા છે)
બાપા ની જન્મ જ્યંતી નિમિતે જનસેવા ના કાર્ય અને રક્તદાન કરવા અપીલ રક્તદાન શિબિર,મેડિકલ કેમ્પ,બી.પી, ડાયાબિટીસ તપાસ કેમ્પ અને ચક્ષુદાન, દેહદાન,અંગદાન સંકલ્પપત્ર ભરવા નો કાર્યક્રમ
પણ યોજાયો હતો શ્રી જલારામ મંદીર આનંદનગર ભાવનગર
સૌ ધાર્મિક ભક્તજનો ને જાહેર નિમંત્રણ પાઠવ્યું હતું ખૂબ મોટી સંખ્યા માં શ્રધ્ધાળુ ભાવિકો એ દર્શન પૂજન અર્ચન કર્યા હતા
રિપોર્ટ નટવરલાલ ભાતિયા
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.