ગોધાવટા ગામ ખાતે વાઘેલા પરિવાર દ્વારા મસાણી મેલડી માતાજી ની મુર્તિ સ્થાપના તેમજ હવન યજ્ઞ યોજાયો. - At This Time

ગોધાવટા ગામ ખાતે વાઘેલા પરિવાર દ્વારા મસાણી મેલડી માતાજી ની મુર્તિ સ્થાપના તેમજ હવન યજ્ઞ યોજાયો.


ગોધાવટા ગામ ખાતે વાઘેલા પરિવાર દ્વારા મસાણી મેલડી માતાજી ની મુર્તિ સ્થાપના તેમજ હવન યજ્ઞ યોજાયો.

રાણપુર તાલુકાના ગોધાવટા ગામે વાઘેલા પરિવારના મુર્તિ સ્થાપના કરવામાં આવી

ગોધાવટા ગામે વાધેલા પરિવાર દ્વારા માં મસાણી મેલડી માતાજી ની મુર્તિ સ્થાપના તેમજ હવન યજ્ઞ સંત મીલન યોજાયો

ગોધાવટા ગામ ખાતે 50 થી 60 ગામના વાઘેલા પરિવાર દ્વારા મૂર્તિ પ્રતિષ્ઠા તેમજ હવન સંતોનુ મિલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગામમાં થી માતાજીની શોભાયાત્રા વાજતે ગાતે ડીજે ના તાલે મોટી સંખ્યામાં ગામના લોકો તથા વાઘેલા પરિવારના ભાઈઓ તથા બહેનો અને બાળકો જોડાણા હતા

ગોધાવટા ગામ ને આંગણે મસાણી મેલડી માતાજી ની મુર્તિ સ્થાપના ગોકા ભગત દ્વારા કરવામાં આવી હતી.

કાર્યક્રમમાં મુર્તિ સ્થાપના હવન યજ્ઞ તેમજ સંત મીલન તેમજ ભોજન સમારંભ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. તેમજ બપોરે ભોજન ના દાતા તગડી વાળા ભીખાભાઈ વાધેલા દ્વારા કરાવવામા આવ્યું હતુ

આ પ્રસંગે સંતો મહંતોની હાજરીમાં મહામંડલેશ્વર 1008 શ્રી પતીતપાવન દાસજીબાપુએ ગોકા ભગતનું નામા કરણ ગોપાલદાસ તરીકે કરવામાં આવ્યું અને તેમને અઘોરી મસાણી મેલડીના મહંત બનાવ્યા આવ્યા હતા.
વિરભુષણ ધર્મરક્ષક વિજયસિંહ બાપુ મહંત શ્રી દાદાબાપુ ધામ પચ્છમ ભાલ ઉપસ્થિત રહ્યા હતા
મુખ્ય સંકલન કર્તા એવા સેવા ભાવી ખસ્તા ગામના પ્રવિણ સિંહ ગોહિલ દ્વારા કરવામાં આવ્યું હતું. ગોધાવટા ગામના તેમજ વાઘેલા પરીવારના યુવાનો દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.