વિજાપુર તાલુકાના કોલવડા ગામે 33 જણા ને ફુડ પોઈઝનિગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો - At This Time

વિજાપુર તાલુકાના કોલવડા ગામે 33 જણા ને ફુડ પોઈઝનિગ થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો


વિજાપુર તાલુકાના કોલવડા ગામે મંગળવારે યોજાયૅલ હાઈસ્કૂલ ની ઉજવણી પ્રસંગે ગામ જમ્યા બાદ વધેલો ટોપા પાક ગામ ના દેવીપુજક સમાજમાં વહેચયો હતો બુધવારે આ ટોપરાપાક ખાધા બાદ 33 જણા ને ફુટ પોઈઝનિગ ની અસર થતાં દોડધામ મચી ગઈ હતી 16 જણાને કોલવડા અને કુકરવાડા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયા હતા જિલ્લા આરોગ્યતંત્રની ટીમ ઘટના સ્થળે પહોંચી અને ઘરોમાં સર્વેલનસ ની કામગીરી હાથ ધરી હતી આ કોલવડા ગેરીતા ગામે મંગળવારે હાઈસ્કૂલમાં રાખેલ ઉજવણી ના કાર્યક્રમમાં બપોરે સમસ્ત ગામનો જમણવાર યોજાયો હતો અને સાંજે મહેમાનોને પણ જમાડ્યા માં આવ્યા હતા. જમણવારમાં પ્રસાદ રૂપે રાખવામાં આવેલ વધેલો ટોપરાપાક મંગળવારે સાંજે ગામના દેવીપુજક સમાજને બોલાવી અને વેચી દેવામાં આવ્યો હતો બુધવારે બપોરે એવી દેવીપુજક વાસના લોકોને ગામ તરફથી મળેલ ટોપરાપાક ભોજનમાં ખાધા બાદ બપોર પછી 33 જણા ને ફૂટ પોઝિટિંગની અસર થતો ઝાડા ઉલટી થયા હતો તે પૈકી મહિલા અને પુરુષો સહિત 16 જણાની તબિયત વધુ બગડતો સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડ્યા હતા ફૂટ પોઈઝનિગ ની ઘટનાની જાણ પગલે જિલ્લા આરોગ્ય અધિકારી ડોક્ટર મહેશ કાપડિયા અને એપેડેમિક મેડિકલ ઓફિસર ડોક્ટર વિનોદ પટેલ સહિત ની ટીમ કોલવડા ગામે પહોંચી હતી અને દેવીપુજક વાસ માં સહિતના વિસ્તારોમાં સર્વેલનસની કામગીરી હાથ ધરાઈ હતી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સારવાર માટે ખસેડાયેલા ચાર વર્ષના બાળકને વડનગર સિવિલમાં વધુ સારવાર માટે રીફર કરાયું હતું
જિલ્લા આરોગ્ય અધિકારી મહેસાણા
ડોક્ટર. મહેશ કાપડિયા

ટોપરા પાક ખાધા બાદ ફૂડ પોઈઝનિગ અસર થઈ
કોલવડા ગામે હાઇસ્કુલ ના કાર્યક્રમ હોવાથી સમગ્ર ગામનો જમણવાર હતો તેમાં વધેલો ટોપરાપાક મંગળવારે સાંજે દેવીપુજક સમાજને આપ્યો હતો આ ટોપરાપાક બુધવારે બપોરે તેમને ખાધા બાદ બે ત્રણ વાગ્યા બાદ 33 જણા ને ફૂડ પોઈઝનિગ ની અસર થી ઝાડા ઉલટી શરૂ થઈ હતી 16 જણને સ્થાનિક સામુહિક આરોગ્ય કેન્દ્ર અને કુકરવાડા ખાતે દાખલ કરીને સારવાર અપાઈ છે અને એક ચાર વર્ષના બાળકને વડનગર સિવિલમાં રિફંડ કરવામાં આવ્યું છે

રિપોર્ટ.. મુકેશ પ્રજાપતિ.. વિજાપુર


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.