નારોલા પરિવાર દ્વારા નિર્માણ પક્ષીઘર અને પરબ નું પૂજ્ય સંતો અને અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય લોકાર્પણ સમારોહ - At This Time

નારોલા પરિવાર દ્વારા નિર્માણ પક્ષીઘર અને પરબ નું પૂજ્ય સંતો અને અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય લોકાર્પણ સમારોહ


નારોલા પરિવાર દ્વારા નિર્માણ પક્ષીઘર અને પરબ નું પૂજ્ય સંતો અને અગ્રણી ઓની ઉપસ્થિતિ માં ભવ્ય લોકાર્પણ સમારોહ

દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર દ્વારા નિર્માણ વિવિધ પરમાર્થ સંકુલો નું લોકાર્પણ
"રામ કી ચીડિયા રામ કા ખેત ખા લે ચીડિયા ભર ભર પેટ" દામનગર લાભ પાંચમ ના પવન દીને પક્ષી ઘર અને પાણી ન પરબ નો ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો
દામનગર સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર મુક પક્ષી પ્રત્યે અપાર વાત્સલ્ય વરસાવતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા ના પૌત્ર રત્નો પરેશભાઈ દેવશીભાઈ નારોલા હિમતભાઈ દેવશીભાઈ નારોલા ગોપાલભાઈ દેવશીભાઈ નારોલા હરેશભાઇ દિયાળભાઈ નારોલા આશિષભાઈ દિયાળભાઈ નારોલા દ્વારા દામનગર શહેર માં પર્વેશતાજ દાર્શનિક ભાગે અતિ નયન રમ્ય પક્ષી ઘર અને પાણી ના પરબ સહિત ના સંકુલો નું નિર્માણ કરાવ્યું જે શહેર ની શોભા માં અભિવૃદ્ધિ સાથે મુક પક્ષી માટે આશીર્વાદ રૂપ આશિયાનો નિર્માણ કરાવી પૂર્વજ ની સ્મૃતિ માં વંદનીય પરમાર્થ નું કાર્ય કર્યું છે
"દયા એવી ભાષા છે બહેરા સાંભળી શકે અને મૂંગા પણ સમજી શકે" વાત્સલ્ય મૂર્તિ સ્વ સવિતાબેન અને કાળુભાઈ કાનજીભાઈ સદહ દૈહિક રૂપે ભલે આપણી વચ્ચે નથી પણ વિચારો રૂપે જનમાનસ માં સદાકાળ જીવંત રહે તેવા ઉમદા અભિગમ સાથે જગત નો સૌથી પ્રાકૃતિક ધર્મ સેવા છે તેને સાર્થક કરતા સ્વ કાનજીભાઈ જવેરભાઈ નારોલા પરિવાર ના પૌત્ર રત્નો પરેશભાઈ નારોલા એ પરસેવા માટે ઉમદા કાર્ય યુગો યુગાતર સમસ્ત માનવ સમાજ ને પ્રેરણા આપતા રહેશે તેમ વરિષ્ઠ સંતો એ જણાવ્યું હતું નારોલા પરિવાર દ્વારા નિર્માણ પક્ષીઘર નું તા ૦૬/૧૧/૨૪ ને બુધવાર લાભ પાંચમ ના દીને વરિષ્ઠ સંતો કોઠારી સ્વામી શ્રી ચંદ્રપ્રસાદદાસજી દામનગર ગુરુકુળ અને શ્રી સ્વામી વિષ્ણુ પ્રસાદદાસજી શાસ્ત્રી સ્વામી આનંદ સ્વરૂપદાસ સીતારામ આશ્રમ ના મહંત સીતારામબાપુ વગડીયા ખોડિયાર મંદિર ના પ્રીતમદાસબાપુ નકલગ ધામ બાલકદાસબાપુ લટુરિયા હનુમાનજી મંદિર ના સેવાદસબાપુ ની પાવન નિશ્રા માં રાજસ્વી અગ્રણી સાંસદ ભરતભાઇ સુતરિયા ધારાસભ્ય જનકભાઈ તળાવીયા પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા સહકારી અગ્રણી હરજીભાઈ નારોલા ભગવાનભાઈ નારોલા ધીરૂભાઇ પુનાભાઈ નારોલા અમરશીભાઇ નારોલા ભરતભાઇ ભટ્ટ હિમતભાઈ આલગિયા નિકુલભાઈ રાવલ ધીરૂભાઇ એલ જી માજી નગરપતિ સુરેશચંદ્ર મહેતા હરેશભાઇ વાવડીયા યુવા આર્મી મહેશભાઈ નારોલા જય ભગવાન ટ્રસ્ટ વિપુલભાઈ નારોલા જીવદયા નંદી સેવા ટ્રસ્ટ મનસુખભાઇ નારોલા સહિત અસંખ્ય અગ્રણી ઓ લેઉવા પટેલ પ્રગતિ મંડળ સ્વામી નારાયણ ગુરુકુલ પરિવાર શ્રી ભુરખિયા હનુમાનજી મંદિર પ્રશાસન ખોડલધામ સમિતિ તાલુકા કલ્યાણ મંડળ નાગરિક શરાફી મંડળી પરિવાર ખેત ઉત્પાદન બજાર શ્રી અલખઘણી ગૌસેવા શ્રી કુંભનાથ મહાદેવ સેવક સમુદાય પરમાર્થ ટ્રસ્ટ સિનિયર સીટીઝન ટ્રસ્ટ સૂર્ય મુખી ધૂન મંડળ શનિવરી સતસંગ મંડળ સ્મશાન સેવા સમિતિ જય ભુરખિયા જળ અભિયાન શ્રી લટુરિયા હનુમાનજી મંદિર સેવક સમુદાય સેવા ગ્રુપ લુહાર શેરી બી એ પી એસ સતસંગ મંડળ શ્રી મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય પરિવાર નગરપાલિકા પરિવાર શેક્ષણિક ધાર્મિક સંસ્થાન સહિત અનેક સામાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓના અને રાજસ્વી અગ્રણી ઓની પ્રેરક ઉપસ્થિતિ માં ભવ્ય લોકાર્પણ સમારોહ યોજાયો હતો પરમાર્થ નું બેનમૂન કાર્ય કરવા બદલ દરેક વક્તા ઓ દ્વારા સરાહના વ્યક્ત કરાય હતી પરમાર્થ સાથે શહેર ની શોભા માં અભિવૃદ્ધિ કરતી ઉદારતા ઉડી ને આંખે વળગે તેવા રૂડા કાર્યો થી મહાનુભવો એ ખૂબ ખુશી વ્યક્ત કરી હતી સમગ્ર કાર્યક્રમ નું સંચાલન સ્વામી નારાયણ ગુરુકુલ ના આચાર્ય વસંતભાઈ ડોબરીયા અને એકરીગ મોટિવેશન સ્પીકર મહેશભાઈ મોટકા દ્વારા કરાયું હતું અમીટ છાપ છોડતા લોકાર્પણ કાર્યક્રમ ને ભવ્ય સફળતા મળી હતી અકડેઠઠ જન મદેની વચ્ચે પરમાર્થ કાર્ય ની સુપરે નોંધ લેવાય હતી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.