ગુજરાત સરકાર દ્વારા આયોજિત સિંચાઇ યોજના ની આજ રોજ ધારા સભ્ય દ્વારા સ્થળ ની મુલાકાત તેમજ પાણી નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું - At This Time

ગુજરાત સરકાર દ્વારા આયોજિત સિંચાઇ યોજના ની આજ રોજ ધારા સભ્ય દ્વારા સ્થળ ની મુલાકાત તેમજ પાણી નું ટેસ્ટિંગ કરવામાં આવ્યું


આજ રોજ કરજણ સિંચાઇ યોજના હેઠળ આજ રોજ લાભ પાંચમ ના દિવસે ધારા સભ્ય શ્રી રિતેશ ભાઈ વસાવા દ્વારા નેત્રંગ તેમજ વાલિયા તાલુકા ના અને માંગરોળ ના નશારપુર ના ગામો ના વિસ્તાર ના લોકો તેમજ ખેડૂતો માટે ઘણા વર્ષો થી આ વિસ્તાર ના લોકો ને પિયત તેમજ પીવાના પાણી ની સમસ્યા હતી તે આજ રોજ 6/11/24ને બુધવાર ના રોજ જે જે નદી કોતરો માં પાણી નું પહેલું ટેસ્તિંગ કરવામાં આવ્યું જેમાં નેત્રંગ ના ચાસવડ કંબોડિયા તેમજ કામલિયા અને માંગરોળ તાલુકા નું નશારપોર વાલિયા તાલુકા ના મિરાપોર ગામે આજ રોજ પાણી ની કરજણ સિંચાઇ યોજના ની પાઇપ લાઈન માં પાણી નું ટેસ્તિંગ કરી આજ રોજ લાભ પાંચમ ના દિવસે કર્યું હતું જેમાં આજ રોજ ઝઘડિયા વિધાન સભા ના ધારા સભ્ય શ્રી રિતેશ ભાઈ વસાવા.ઝઘડિયા તાલુકા પંચાયતના પ્રમુખ જયેન્દ્ર ભાઈ.નેત્રંગ તાલુકા ના સામાજિક આગેવાન ગોતમ ભાઈ.
ગુંદિયા ના આગેવાન સુરેશ ભાઈ ચાસવડ ના આગેવાન મુકેશ ભાઈ કામલિયા ના સરપંચ પીન્ટુ ભાઈ તેમજ જામુંની ના આગેવાન ગિરીશ ભાઈ તેમજ વાલિયા. નેત્રંગ ના ખેડૂત આગેવાન ભાઈ પણ હાજર રહ્યા હતા.અને પાણી નું ટેસ્ટિંગ જોય લોકો માં આનંદ ની લાગણી ફેલાઇ ગઇ હતી


9725041324
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.