વિજાપુર ગુંછળી ગામમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નું પૂન નિર્માણ કર્યું - At This Time

વિજાપુર ગુંછળી ગામમાં શ્રી રામેશ્વર મહાદેવ મંદિર નું પૂન નિર્માણ કર્યું


વિજાપુર
શ્રી રામેશ્વર મહાદેવ મંદિર અને પરિસર
મહારુદ્રી યજ્ઞ અને પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ નું દિવ્ય આયોજન
વિક્રમ સંવત 2081 ને કારતક સુદ ત્રીજને સોમવારે તા 04.11.2024 થી કારતક સુદ પાંચમને બુધવારે તા.06.11.2024 સુધી રાખેલ છે
વિજાપુર આજે વિજાપુર તાલુકાના ગુંછળી ગામે રામેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર પ્રસંગે ગુજરાત રાજ્યના મૃદુ મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે પૂજન કરવામાં આવ્યું.
આ પ્રસંગે રાજ્યના કેબિનેટ મંત્રીશ્રી મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ, સાંસદશ્રી હરિભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદશ્રી મયંકભાઇ નાયક, જિલ્લા ભાજપ પ્રમુખશ્રી ગિરીશભાઈ સાથી વિજાપુર તાલુકાના ધારાસભ્ય શ્રી ડો સી જે ચાવડા સાહેબ ધારાસભ્યશ્રીઓ, પૂર્વ ધારાસભ્યશ્રીઓ તેમજ રાજકીય અને સામાજિક મહાનુભાવો હાજર રહ્યા.
અને સાથે ગામમાં થી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે ઘટના સ્થળે ઉપર પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર ખરોડ
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.