ધંધુકા તાલુકાના ફેદરા ગામમાં વર્ષો ની પરંપરા મુજબ ગૌધણ ને દોડાવવા માં આવે છે.
ધંધુકા તાલુકાના ફેદરા ગામમાં વર્ષો ની પરંપરા મુજબ ગૌધણ ને દોડાવવા માં આવે છે.
ફેદરા ગામમાં મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો તેમજ બાળકો ગાયોને જોવા આવતા હોય છે
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકા ના ભાલ વિસ્તાર ના ફેદરા ગામ મા વર્ષો ની પરંપરા મુજબ વિક્રમ સંવત ના બેસતા નવા વર્ષ ના ગૌધણ ને દોડાવવા માં આવે છે અને ગાયો ના ધણ ના ગોવાળો ના અલગ અલગ ગોવાળીયા ઓ દ્વારા માં ગેલિ અંબે માતાજી ના મંદિર ના ચોક સુધી હરીફાઈ રાખવા મા આવે છે અને જે ગોવાળ ની ગાય પ્રથમ નંબર આવે એ ગાય ને કુમ કુમ ચોખા નુ તીલક કરી ગોવાળ ને તીલક કરી ગોળ ધાણા ખવરાવી મો મિઠુ મો કરાવી પ્રથમ આવનાર ના ઓવારણા લેવા મા આવે છે બહેનો ભાઈ ઓ ના દુખણા લે છે.
તેમજ ફેદરા ગામમાં ઢોલ નગારા સાથે લોકો તેમજ ગોવાળિયા ઓ લાકડી લઈને સમણતા હોય છે.
ધંધુકા તાલુકાના ફેદરા માં પરંપરાગત સંસ્કૃતિ ને વર્ષો વર્ષ ઉજવી ને પ્રથા ચાલુ રાખવા મા આવી છે.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.