ધંધુકા ફેદરા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત
ધંધુકા ફેદરા રોડ ખડોળ પાટિયા પાસે અકસ્માત
અમદાવાદ જીલ્લા ના ધંધુકા ફેદરા રોડ ખડોળ ના પાટિયા પાસે અકસ્માત સર્જાયો
કાર ચાલકે સ્ટેરીંગ પર થી કાબૂ ગુમાવતા સર્જાયો અકસ્માત
અકસ્માતમાં ચાર વ્યક્તિઓનો આબાદ બચાવ
બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત
ધંધુકા ૧૦૮ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે
બે વ્યક્તિઓ ઇજાગ્રસ્ત ને
ધંધુકા ૧૦૮ ના પાયલોટ વનરાજસિંહ વાળા
ઈ એમ ટી. નરેન્દ્રભાઈ પરમાર દ્વારા ઇજાગ્રસ્તો ને ધંધુકા RMS હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.