વલભીપુર અમદાવાદ હાઈવે પર આવેલ રીલાયન્સ પંપ પાસે ફોર વ્હીલ ચાલકે ટુ વ્હીલર ચાલકને અડફેટે લીધો
તારીખ 1 11 2024 ના રોજ વલભીપુર અમદાવાદ હાઈવે રોડ પર આવેલા રિલાયન્સ પંપ પાસે ટુ વ્હીલર આવી રહ્યો હતો તે સમય દરમિયાન એક પૂર ઝડપે આવી રહેલ ફોરવીલ કાર જેમણે ટુ વ્હીલર ચાલકને અડફેટે લેતા જ ટુ વ્હીલર ચાલકને પગના ભાગે ગંભીરતા પહોંચી હતી અને સારવાર માટે બોટાદ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો
7016624040
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.