વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક અવેનેસ યોજાયો વાહન ચાલકો ને ગુલાબ નું ફૂલ અને ટ્રાફિક નિયમન ની પેમ્પલેટ આપી
વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક અવેનેસ યોજાયો
વિસાવદર પોલીસ દ્વારા ટ્રાફિક એવેનેસ યોજાયો હાલમાં હાઈકોર્ટ ના આદેશ અનુસારફોરવીલ વાહન ચાલકો ને સીટ બેલ્ટ તેમજ ટુ વહીલ વાહન ચાલકો ને હેલ્મેટ પહેરવું ફરજીયાત હોય ત્યારે રાજ્ય મા દરેક વાહન ચાલકો ને ટ્રાફિક નિયમોનુ પાલન કરાવવા માટે ટ્રાફિક પોલીસ ને સૂચન કરેલ હોય જેને લઈને વિસાવદર ના પીઆઈ આર એસ પટેલ ની સૂચના મુજબ વિસાવદર શહેર મા પણ ટ્રાફિક એવેન્સ યોજાયો હતો જેમાં ફોરવીલ ચાલકો ને સીટબેલ્ટ તેમજ ટુ વહીલ વાહન ચાલકો ને હેલ્મેટ પહેરવા માટે વિસાવદર પોલીસ દ્વારા સમજાવેલ અને વાહન ચાલકો ને ગુલાબ નું ફૂલ તેમજ ટ્રાફિક નિયમન ની પત્રિકા આપીને ટ્રાફિક રૂલ્સ ફોલો કરવા સૂચના આપેલ હતી ટ્રાફિક એવેન્સ કામગીરી મા પીએસ આઈ આર એસ ડામોર એ એસ આઈ અમીનભાઈ ચોવટ હેડ કોન્સ્ટેબલ કે ડી જણકાન્ત ટ્રાફિક હેડ કોન્સ્ટેબલ નરેન્દ્રભાઈ હુણ તેમજ રાજુભાઈ પરમાર તેમજ હિંમતભાઈ મોરી દ્વારા વાહન ચાલકો ને ગુલાબ નું ફૂલ તેમજ ટ્રાફિક નિયમન ની પત્રિકા આપીને ટ્રાફિક ના નિયમોનું પાલન કરવા માટે સમજ આપીહતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.