રાજકોટ જિલ્લા સહકારી બેંકની અતિવૃષ્ટિગ્રસ્ત ખેડૂતો માટે મોટી જાહેરાત
જયેશભાઈ રાદડિયાએ રૂ.1000 કરોડના પેકેજની કરી જાહેરાત -1000 કરોડ રૂપિયા બેંકનું ફંડ છે.એ મધ્ય મુદત માટે લેવામાં આવ્યા -ખેડૂતોના હિત માટે બેંક 10% વ્યાજ જતું કરશે
વર્ષના અંતે બેંકને 100 કરોડ રૂપિયાની નુકસાની જાશે તે ખેડૂતો પાસે નહીં લેવામાં આવે
સંપૂર્ણ પૈસા બેંક ભોગવશે
100 કરોડ રૂપિયાની અમે ખેડૂતને રાહત આપી રહ્યા છીએ
બે લાખ ખેડૂત સભાસદોને આ પેકેજનો લાભ મળશે
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.