સંતરામપુર નગરના કોલેજ રોડ મુકામે ‘વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરી’ નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
પુસ્તકો સમયનાં વિશાળ સાગરખંડમાં ઊભી કરાયેલી દિવાદાંડી સમાન છે, પુસ્તકો એ વિશ્વ તરફ ઉઘડતી બારી છે.
સંતરામપુર નગરના કોલેજ રોડ મુકામે વિસ્તારના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રીશ્રી ડૉ. કુબેરભાઈ ડિંડોર નાં હસ્તે શ્રી સતિષભાઈ પંચાલની નવીન 'વિવેકાનંદ રીડિંગ લાઇબ્રેરી' ના ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.