ચોટીલા ચામુંડા માતાજી ના મંદિર દ્વારા દિવાળી તહેવાર નિમિતે આરતી સમય સમયપત્રક - At This Time

ચોટીલા ચામુંડા માતાજી ના મંદિર દ્વારા દિવાળી તહેવાર નિમિતે આરતી સમય સમયપત્રક


શ્રી ચામુંડા માતાજી ડુંગર ટ્રસ્ટ. ચોટીલા

-: દિવાળી 2024 દર્શન તથા આરતી સમય પત્રક :-

ચોટીલા ડુંગર ઉપર માતાજીનાં મંદિરે દિવાળી, બેસતા વર્ષ, લાભ પાંચમ વગેરે તહેવાર નિમિતે તા.02/11/2024 થી તા.06/11/2024 સુધી પગથિયાંનો દ્વાર વહેલી સવારે 04:00 વાગ્યે ખૂલી જશે. અને સવારની આરતીનો સમય 04:30 વાગ્યાનો રહેશે.

કારતક સુદ ૦૬ (07/11/2024) થી કારતક સુદ ૧૪ (14/11/2024) સુધી પગથીયાનો દ્વાર સવારે ૦૪:૩૦ વાગ્યે ખુલશે તથા સવારની આરતી ૦૫:૦૦ વાગ્યે થશે.

-: પૂનમ :-

દર પૂનમના દિવસે પગથિયાંનો દ્વાર વહેલી સવારે 02:30 વાગ્યે ખૂલી જશે, અને સવારની આરતી 03:00 વાગ્યે થશે.

-: સંધ્યા આરતી :-

સંધ્યા આરતીનો સમય દરરોજ રાબેતા મુજબ સૂર્યાસ્તનો રહેશે.

-: ભોજન પ્રસાદી :-

મંદિરના ભોજનલયમાં ભોજન-પ્રસાદનો સમય રાબેતા મુજબ બપોરે 11:00 થી 02:00 રહેશે

શ્રી ચામુંડા માતાજી સર્વ ભક્તજનોની મનોકામના પૂર્ણ કરે..

ડુંગર તળેટી. તા.ચોટીલા. જિ. સુરેન્દ્રનગર. પીન. 363520 ટ્રસ્ટ રજી. નં. A-456 मो.नं. 8530007000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.