શિક્ષકના ત્રાસથી વિધાર્થીએ કરી હતી આત્મહત્યા
મોટા વડાની પ્રાથમિક શાળાના વિદ્યાર્થી એ કરેલ આત્મહત્યા મામલે કલેકટરને રજૂઆત
રાજકોટ મોટા વડાની પ્રાથમિક શાળાના શિક્ષકના ત્રાસથી વિધાર્થીએ આત્મહત્યા કરી હતી. વિદ્યાર્થી ધ્રુમિલ વરૂ ભરવાડે જીવન ટુકાવતા રાજકોટ ભરવાડ સમાજ દ્વારા કલેકટરને રજૂઆત કરવામાં આવી હતી. ભરવાડ સમાજ ના ભીખાભાઇ પડસારીયા, રાજુ જુંજા અને રણજીત મુંધવા સહિતના અગ્રણીઓએ કલેકટર સમક્ષ રજૂઆત કરી વિદ્યાર્થીને ન્યાય મળે અને પરિવારને સહાય મળે તેવી માંગ કરવામાં આવી હતી.
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.