TRP અગ્નિકાંડને લઈ હાઈકોર્ટમાં સ્પેશીયલ પી.પી તરીકે વિરાટ પોપટની નિમણુક
TRP અગ્નિકાંડને લઈ હાઈકોર્ટમાં સ્પેશીયલ
પી.પી તરીકે વિરાટ પોપટની નિમણુક
દર મુદ્દત માટે સરકારે
રૂ.૨૦૦૦૦ની ફી કરી નક્કી,
એડવોકેટ પોપટે સરકારને સામો પત્ર
લખી એકપણ રૂપિયો ન લેવા જણાવ્યું
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.