**સંજેલી મામલતદાર બેફામ અરજદાર રજૂઆત લઈને જતા કહ્યુ” સરકારી જમીનના ગેરકાયદેસર દબાણ કયારે દુર કરવા અમે ખબર છે”** રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
**સંજેલી મામલતદાર બેફામ અરજદાર રજૂઆત લઈને જતા કહ્યુ" સરકારી જમીનના ગેરકાયદેસર દબાણ કયારે દુર કરવા અમે ખબર છે"**
વધુ વિગત પ્રમાણે,
ટીસાના મુવાડા ખાતે સરકારી પડતર જમીન પર દબાણ દુર કરવા ચારેલ વીરસીંગભાઇ નારસિંગભાઈ મામલતદાર કચેરીએ પોતાની રજૂઆત લઈને પહોચ્યા હતા. તેમજ મામલતદારને આધાર પુરાવા સહિત મુલાકાત લઈ રજૂઆત કરાઈ હતી પરંતુ મામલતદાર દ્વારા તેઓ સાથે અભદ્ર વ્યવહાર કર્યો હોવાની ઘટના પ્રકાશમા આવી છે...
સંજેલી તાલુકામાં ગૌચર તેમજ સરકારી જમીન ઉપર ગેરકાયદે દબાણ બાબતે તાલુકાના જાગૃત નાગરિકો અવારનવાર તાલુકા કક્ષાએ થી ઉચ્ચકક્ષાએ લેખિત કરાતી હોય છે. તે સાથે ગ્રામસભામાં પણ રજૂઆત સહિત ઠરાવો કરવામા આવતા હોય છે. આમ આ અનુસંધાને થોડા સમય
અગાઉ મુખ્યમંત્રી કાર્યાલય સુધી દબાણોને લઈને રજૂઆત થતા ત્વરિત ધોરણે દબાણો ખુલ્લા કરવા માટે કલેક્ટરશ્રીને સુચન કરાઈ હતી, તે બાબતે ટીડીઓશ્રીએ પણ દબાણો ખુલ્લા કરવા ગ્રામ પંચાયતને સુચન કરાઈ હતી હતી. પરંતુ તંત્ર દ્વારા માત્ર નોટિસ પાઠવી કામગીરી પુર્ણ કરવામા રસ દાખવતી હોય તેવુ,જણાય આવે છે,
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.