જાદર પો.સ્ટે વિસ્તારમાં હુન્ડાઇ ક્રેટા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ - At This Time

જાદર પો.સ્ટે વિસ્તારમાં હુન્ડાઇ ક્રેટા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ


જાદર પો.સ્ટે વિસ્તારમાં હુન્ડાઇ ક્રેટા ગાડી માંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૦ તથા છુટી બોટલ નંગ-૩૬ મળી કુલ્લે બોટલ/ટીન નંગ-૧૨૯૬ કિ.રૂ.૨,૨૩,૫૬૦/- તથા ક્રેટા ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા પાયલોટીંગ વાળી સ્વીફ્ટ VDI ગાડી કિ.રૂ.૩,૦૦,૦૦૦/– ની મળી કુલ કિ.રૂ.૧૫,૨૩,૫૬૦/- નો પ્રોહી મુદ્દામાલ પકડી પાડતી, સાબરકાંઠા, લોકલ ક્રાઇમ બ્રાન્ચ આગામી દિવાળીનો તહેવાર આવતો હોવાથી નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા I/C પોલીસ અધિક્ષક શ્રી સિ્મત ગોહીલ સાહેબ, સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા| જીલ્લામાં દારૂની ગેરકાયદેસર પ્રવૃત િ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી| એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓએ સતત માર્ગદર્શન અને સુચના પુરી પાડેલ જેના ભાગ રૂપે| એલ.સી.બી.સ્ટાફના શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા ASI દેવુસિંહ, બિ્રજેશભાઇ, હિમાંશુરાજ, HC નરસિંહભાઇ, વિનોદભાઇ, કલ્પેશકુમાર, PC પ્રહર્ષકુમાર, હિંમાંશુ,| નિરીલકુમાર, દર્શનકુમાર, ડ્રા.PC જતીનકુમાર, ઇન્દ્રજીતસિંહ વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ. ઉપરોક્ત ટીમના માણસો હિંમતનગર ગ્રામ્ય પો.સ્ટે. વિસ્તારમાં પ્રોહી અંગે વોચ તપાસમાં હતા તે દરમ્યાન| શ્રી ડી.સી.પરમાર, પો.સ.ઇ. એલ.સી.બી. નાઓને બાતમી હકીકત મળેલ કે ‘એક સફેદ કલરની હન્ડાઇ કંપનીની ક્રેટા| ગાડી નંબર-GJ01RC1174 નો ચાલક રાજસ્થાનથી ગે.કા. ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી સપ્તેશ્વર થઇ મહેસાણા, તરફ જનાર છે અને તે ગાડીનું પાયલોટીંગ એક સફેદ કલરની નંબર વગરની મારૂતી સુઝુકી કંપનીની શોર્ટ સ્વીફટ કરે છે.| જે બાતમી હકીકત આધારે આરસોડીયા ગામની બહાર નાકાબંધી કરેલ દરમ્યાન એકલારા તરફથી એક નંબર વગરની સ્વીફટ| ગાડી આવતાં તેણે નાકાબંધી જોઇ ગાડી પાછી એકલારા તરફ વળાવી દીધેલ અને તે ગાડી થી થોડે દુર બીજી એક ગાડી પણ પાછી વળતી જણાતાં સદર બંને ગાડીઓનો પીછો કરતાં બાતમીવાળી ક્રેટા ગાડી નંબર GJ01RC1174 ની તેનો ચાલક સીંગા ગામની સીમમાં કિશોરપુરા ચોકડી તરફ જવાના રોડ ઉપર ઉભી કરી અંધારામાં ખેતરો તરફ ભાગી ગયેલ તથા બીજી પાયલોટીંગ વાળી સ્વીફટ ગાડીનો પીછો ચાલુ રાખતા દેશોતર થી ઇડર તરફ જતાં મશાલ વિરપુર ચોકડી પાસે, ગરનાળા સાથે અથડાઇ જતાં તેના ચાલક ગાડી મુકી અંધારામાં ખેતરો તરફ ભાગી ગયેલ જેથી પકડાયેલ ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૪૦ તથા છુટી બોટલ નંગ-૩૬ મળી કુલ્લે બોટલ/ટીન નંગ-૧૨૯૬, કિ.રૂ.૨,૨૩,૫૬૦/- તથા ક્રેટા ગાડી કિ.રૂ.૧૦,૦૦,૦૦૦/- ની તથા પાયલોટીંગ વાળી સ્વીફ્ટ VDI નંબર પ્લેટ વગરની


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.