શહેરા તાલુકાના ખટકપુર ગામે છોગાળા થી શહેરા જતી પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ થતા હજારો લિટર પાણીનો વેડફટ
શહેરા
પંચમહાલ જિલ્લાના શહેરા નગરપાલિકા દ્વારા શહેરા નગરમાં લોકો માટે જીવન જરૂરિયાત પાણી માટે શહેરા ખાતે પાણીના સંપો બનાવી પાણી આપવામાં આવે છે ત્યારે શહેરા નગરમાં પાણી છોગાળા ખાતેથી પાનમ નદીનું પાણી આપવામાં આવે છે જેની પાઇપ લાઇન છોગાળા સગરાળા ખટકપુર સદનપુર ભદ્રાળા થઈ શહેરા નગરમાં આવે છે આ પાણીની મેન લાઈનમાં ખટકપુર ખાતે ભંગાર જોવા મળ્યું હતું ખટકપુર ના રહેશો દ્વારા જાણવા મળ્યું હતું કે છેલ્લા બે વર્ષ ઉપરાંત થી આ મેઇન લાઈનમાં ભંગાળ હોવાનું જણાવ્યું હતું છોગાળા થી શહેરા ખાતે પાણી છોડવામાં આવે છે ત્યારે પાણી નો મોટો ફુવારો જોવા મળે છે ત્યારે ખટકપુરના રહીશો દ્વારા છેલ્લા કેટલાય સમયથી આ પાણીની પાઇપલાઇન લીક હોવાને લઈ મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી છે પરંતુ શહેરા નગરપાલિકા તથા પાનમ દ્વારા તેમની કોઈ રજૂઆત સાંભળવામાં આવી નથી હાલ તો શહેરા નગરમાં આવતા પાણીનો ખોટો વેડફાટ થઈ રહ્યો હોવાનો નજરે પડે છે
રિપોર્ટ, વિનોદ પગી પંચમહાલ
8140210077
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.