આઝાદી સમયના ભાડુઆતને હાંકી કાઢવા મકાન માલિકે નીચેથી મકાન માંડ્યું તોડવા
Rajkot A-DIVISION પોલીસ સ્ટેશનમાં મકાન ખાલી કરવાનો આવ્યો નવતર કીમિયો: ભાડુઆતે પોલીસ બોલાવી પરંતુ તેનેજ જવું પડ્યું કસ્ટડીમાં: જો કે પોલીસની કામગીરી રહી તટસ્થ
9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.