અરવલ્લી જીલ્લા ધનસુરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા*. - At This Time

અરવલ્લી જીલ્લા ધનસુરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા*.


* અરવલ્લી જિલ્લા ના ધનસુરા તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીમાં સ્વચ્છતા અભિયાનના ધજાગરા*.
ગુજરાત સરકાર હાલ સ્વચ્છતા અભિયાન ચલાવી રહ્યું છે ત્યારે સરકારી તમામ તંત્ર ફોટાઓમાં અને મીડિયામાં ઠેર ઠેર સ્વચ્છતા અભિયાન ની વાતથઈ રહી છે .ત્યારે ધનસુરા તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરી ની આજુ બાજુ જંગલ માં મંગલ જેવો ઘાટ જુઓ તો ખરા???
સરકાર ગામડાની ગલી ગલી સુધી સ્વચ્છતા અભિયાનનો સાદ દઈને લાખો કરોડો રૂપિયા સ્વચ્છતા અભિયાન ની ગ્રાન્ટ સરકાર વાપરી રહી છે.તો ધનસુરા ની મામલતદાર કચેરી અને તાલુકા પંચાયત કચેરી માટે સ્વચ્છતા અભિયાન ની કોઈ ગ્રાન્ટ ફાળવી છે કે કેમ??
ઉચ્ચકક્ષાએથી તપાસ થાય કે આ કચેરીઓમાં સરકારે ગ્રાન્ટ ફાળવી છે નથી કે પછી કોઈ અધિકારી આ કામ કરવા તૈયાર નથી હાલ આપ આ વિડીયો મારફતે સ્વચ્છતા અભિયાનની સાચી હકીકત જોઈ શકશો વધુ વીગત માટે જોતા રહો એટ ધિસ ન્યુઝ અરવલ્લી સાથે જવાન સિંહ ઠાકોર
મો.9638500650


9638500650
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.