ધંધુકા તાલુકાના છારોડિયા ગ્રામ પંચાયત ખાતે નિ: શુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ યોજાયો
ધંધુકા તાલુકાના છારોડિયા ગ્રામ પંચાયત ખાતે નિ: શુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ યોજાયો.
ધંધુકા તાલુકાના છારોડિયા ગ્રામ પંચાયત માં ગઈકાલે નિ: શુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ માં 60 થી વધુ દર્દીઓએ લાભ લીધો હતો.
અમદાવાદ જીલ્લા ના ધંધુકા તાલુકાના છારોડિયા ગ્રામ પંચાયત માં ગઈકાલે રવિવારે નિરામય હોમીયોપેથીક દવાખાનાં(ડો.પ્રતિક પરમાર) દ્રારા નિ: શુલ્ક હોમીયોપેથીક સારવાર કેમ્પ યોજાયો હતો.જેમાં તમામ પ્રકારના જૂના અને હઠીલા રોગોની સારવાર આપવામાં આવેલી હતી.જેમાં 60 થી વધુ દર્દીઓએ લાભ લીધેલો હતો. લાભ લેનાર દર્દીઓને નિ:શુલ્ક સેવા આપવામાં આવી હતી. જેમાં ડો. હર્ષિલ ગોહેલ અને હાર્દિક પરમાર હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
રીપોર્ટર. : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.