પત્ની બહારથી ઘરે આવી ત્યારે પતિની લટકતી લાશ જોવા મળી
રૈયાધાર વિસ્તારમાં બનેલી ઘટના, પત્ની બેભાન
શહેરમાં રૈયાધાર પાસેના મારવાડીવાસમાં રહેતા યુવકે પોતાના ઘેર ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં ગમગીની છવાઇ છે. બહારથી ઘેર આવેલી પત્નીએ પતિનો લટકતો મૃતદેહ જોઇ બેભાન થઇ હતી. બનાવને પગલે યુનિવર્સિટી પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા મથામણ કરી છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.