દાહોદ જીલ્લા સંજેલી તાલુકા માં આવેલ. ઝુસા ગામે ભીલ સમાજ ની રચના કરવા સરપંચ શ્રી ની અધ્યક્ષતા માં મીટીંગ નું આયોજન કરવામાં માં આવ્યુ રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી - At This Time

દાહોદ જીલ્લા સંજેલી તાલુકા માં આવેલ. ઝુસા ગામે ભીલ સમાજ ની રચના કરવા સરપંચ શ્રી ની અધ્યક્ષતા માં મીટીંગ નું આયોજન કરવામાં માં આવ્યુ રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી


દાહોદ જીલ્લા સંજેલી તાલુકા માં આવેલ. ઝુસા ગામે ભીલ સમાજ ની રચના કરવા સરપંચ શ્રી ની અધ્યક્ષતા માં મીટીંગ નું આયોજન કરવામાં માં આવ્યુ
રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં આવેલ ઝુસા ગામે ભીલ પંચ ની રચના કરવા આદિવાસી સમાજના પરિવાર ની સરપંચ શ્રી નાં અધ્યક્ષ સ્થા. હેઠળ મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં. ઝુસા ગામના આદિવાસી સમાજના આગેવાનો તેમજ વડીલો યુવાનો. જન પ્રતિનિધિઓ. તેમજ. સંજેલી તાલુકા ના. ગામના આગેવાનો શિક્ષક ભાઇઓ ઉપસ્થિત રહ્યા હતા.
આદિવાસી સમાજના આગેવાનો દ્વારા. ખોટા મોટા ખર્ચા ઓ અને. દહેજ પ્રથા દારુ અને ડીજે સદંતર બંધ કરવામાં આવે તેમ. ચાલુ વર્ષે થી. બિરસા મુન્ડા ભવન દાહોદ ના. બંધારણ મુજ્બ. અમલવારી કરવામાં આવે તે. મુજ્બ. પંચો. લેવડદેવડ વખતે. અમલીકરણ. ની. જવાબદારી. પુર્વક. કાળજી રાખવા ચર્ચા કરવામાં આવી. કુરીવાજો. બંધ કરાવવા. મરણ પ્રસંગે. કફન. તેમજ. બીજા. બીન જરૂરી ખર્ચો ઓ. બંધ કરાવવા. વ્યસન મુક્તિ લાવવા. બાળકો. મોબાઈલ નો. બિનજરૂરી રીતે ઉપયોગ ન. થાય. કાળજી રાખવામાં આવે જેથી. અઘટિત ઘટનાઓ ન. બને. બાળકો ને. શિક્ષણ આપી. પોતાનુ. ભાવિ જીવન ઉજ્વળ બનાવે. તેમ. માતા પિતા. કાળજી રાખવામાં આવે

શિક્ષક સમાજ ના આગેવાન દિલીપભાઈ રાવતે જણાવ્યું હતું કે આપણા. સમાજમાં ચાલતા. કુરીવાજો. વ્યસનો. ખોટી. માન્યતા ઓ. અંધશ્રદ્ધા. જેવા. દુષણો ને નાથવા તેમજ. સામાજિક અને. શૈક્ષણિક વ્યવહારિક. તેમાંજ આર્થિક ક્રાંતિ. સમાજમાં. લાવવા એક. સંપ થવા. સહકારની ભાવના થી. આગળ. વધવા માટે અનુરોધ કર્યો હતો. ગામના સરપંચ શ્રી. માનસિંહ ભાઇ રાવત એ. જણાવ્યું હતું કે. સૌ. ગ્રામ જનો. રાજકીય. મતભેદ ભુલી. ભીલ પંચ બની. એક. બની. આ. ભગીરથ. સમાજ સુધારણા. કાર્ય માં. સાથ સહકાર આપવા જણાવ્યું હતું. સંજેલી તાલુકા માંથી પધારેલા. આગેવાનો વડીલો નું. માર્ગદર્શન આપવામાં આવ્યું. ગામમાં. ફળિયૈ. ફળિયે. જાણકારી આપવા. જણાવ્યું.
‌આ. આદિવાસી સમાજના પરિવાર ની. સમાજ સુધારણા મીટીંગ. ઝુસા પ્રાથમિક શાળા નાં મકાન ખાતે રાખવામાં આવી હતી મીટીંગ માં ઉપસ્થિત માટે. ચા પાણી અને નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી


8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.