લીંબડીમાં કારનો કાચ તોડીને રૂપિયા કિ ૫.૧૦ લાખની લૂંટ કરી શખ્સો ફરાર રેલવે સ્ટેશન રોડ પર આવેલી એસબીઆઈ બેન્ક સામે
લીંબડીમાં કારનો કાચ તોડીને રૂપિયા કિ ૫.૧૦ લાખની લૂંટ કરી શખ્સો ફરાર
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાના ટોકરાનો ગામે રહેતાં ખુશાલભાઈ જાદવે લીંબડી વ્હાઈટ હાઉસ પાસે આવેલી બેન્ક ઓફ બરોડામાં જુદી જુદી રકમના છ ચેક નાખી ૫.૧૦ લાખ ઉપાડયા હતા અને એક થેલામાં મુક્યા હતા. તેમજ થેલામાં અન્ય રોકડ રૂ. ૨૦ હજાર પડ્યાં હતાં. તેમજ તેઓ અને તેમનો ભત્રીજો નિલેશભાઈ જાદવ બંને રેલવે સ્ટેશન રોડ પર આવેલી સ્ટેટ બેંક બેન્કમાં અન્ય રૂપિયા ઉપાડવા માટે ગયા હતા. ત્યારે તેમણે તેમની કારબેન્કનીસામેની સાઈડમાં પાર્ક કરી હતી અને રૂપિયાભરેલો થેલો કારમ કારમાં રાખીને એસબીઆઈ બેન્કમાં ગયા હતા. તે સમય દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરો તેમની કારના આગળના દરવાજાનો કાચ તોડીને તેમાં રૂપિયા ૫.૧૦ લાખ ભરેલા થેલો લઈ ને નાસી છૂટયા હતા.
9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.