દાહોદ. સંજેલી તાલુકા નિવૃત કર્મચારી મંડળ. સંજેલી. 2024. ની. વાર્ષિક. સાધારણ સભા યોજવામાં આવી રીપોર્ટર અલ્પેશભાઈ કટારા સંજેલી
દાહોદ. સંજેલી તાલુકા નિવૃત કર્મચારી મંડળ. સંજેલી. 2024. ની. વાર્ષિક. સાધારણ સભા યોજવામાં આવી
પ્રાપ્ત માહિતી અનુસાર સંજેલી તાલુકા માં સંજેલી તાલુકા નિવૃત કર્મચારી મંડળ વાર્ષિક સાધારણ સભા યોજવામાં આવી હતી જેમાં શ્રી રતનસિંહ રાઠોડ પ્રમુખ જિલ્લા એજયુકેશન ટ્રસ્ટ દાહોદ શ્રી. છોટુભાઈ બામણીયા મહામંત્રી જિલ્લા એજયુકેશન ટ્રસ્ટ. દાહોદ. શ્રી. મુક્તિ પ્રકાશ ડામોર સાહેબ જિલ્લા તિજોરી કચેરી. દાહોદ ડોક્ટર નિખિલ પટેલ શ્રી. ડોક્ટર. માધવ.સાહેબ. ધારજી ડામોર સાહેબ પ્રમુખ. લાલાભાઈ મકવાણા. ઉપપ્રમુખ મહંમદ આર. ભઠીયારા શ્રી. મંત્રી. રમેશભાઈ તડવી શ્રી ખજાનચી ચતુરભાઈ રાઠોડ તેમજ. નિવૃત શિક્ષકો ભાઇઓ અને બહેનો તેમજ વિવિધ ખાતાના નિવૃત કર્મચારીઓ. મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા
સભાની શરૂઆત માં. પ્રભો અંતર્યામી. પ્રાર્થના સમુહમાં આરાધના કરી. દિગવત પેન્શનરો માનમા. મૌન સમુહમાં મૌન પાળવામાં આવ્યું મહાભવોને હસ્તે દીપ પ્રગટાવીને સભાની શરૂઆત કરવામાં આવી સભાના સફળ સંચાલન માટે પ્રમુખશ્રી ની વરણી કરવામાં આવી. આવેલ. મહાનુભાવો મહેમાનો નું. સંજેલી તાલુકા નિવૃત કર્મચારી મંડળ નાં પ્રમુખ મંત્રી શ્રી તેમજ નિવૃત કર્મચારી મંડળના સદસ્યો દ્વારા. મહેમાનો નું પુષ્પ ગુચ્છ આપી. શાલ ઓઢાડી સ્વાગત કરવામાં આવ્યું. 80. વર્ષની ઉંમરના સભાસદો નું સન્માન મહાનુભાવો નેં હસ્તે તેમજ. નિવૃત કર્મચારી મંડળના સદસ્યો. હસ્તે. શ્રી. મહંમદ ભઠીયારા શ્રી. ચપાભાઇ રાઠોડ શ્રી સામજી ભાઇ. બારીયા તથા. પશુચિકિત્સા ડોક્ટર શ્રીનુ. પુષ્પ ગુચ્છ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું
ઞત વર્ષ નાં. આવક જાવક નાં હિસાબો ખર્ચ નું વાંચન મંડળના મંત્રી શ્રી. રમેશભાઈ તડવી એ. વાંચન સભામાં કરવામાં આવ્યું. અને બાદ. સભાની સર્વાનુમતે. બહાલી આપવામાં આવી. આમંત્રિત મહેમાનો શ્રી નિખિલ પટેલ ડોક્ટર શ્રી એ. બહેરા મૂંગા. દર્દીઓ વિશે તેમજ અન્ય રોગની સારવાર માટે જાણકારી આપવામાં આવી. જેઓ હાલમાં. ઝાયડસ હોસ્પિટલ માં ફરજ બજાવી રહ્યા છે શ્રી. છોટુભાઈ બામણીયા સાહેબ. નિવૃત કર્મચારી ને. મળતા. લાબ. ઇજફા. વહીવટી માળખું. વિશે જાણકારી આપવામાં આવી હતી શ્રી. મુકિત પ્રકાશ ડામોર સાહેબ. તિજોરી અધિકારી શ્રી એ. ટૂજેરી કચેરી વિશે જાણકારી આપવામાં આવી હતી પેનસરો ને. અગવડતા ન પડે તે માટે સલાહ સુચના આપવામાં આવી હતી દિવાળી તહેવારો ને ધ્યાન માં રાખી ચાલું માસે. તારીખ. 23 મી. સુધી પગાર કરવા જાણકારી આપવામાં આવી હતી. પેન્શન વિશે વિસ્તૃત માહિતી આપી હતી. શ્રી રતનસિંહ રાઠોડ સાહેબ એ. પ્રસંગને અનુરૂપ તમાંમ જાણકારી વિગતવાર સમજણ પુર્વક આપવામાં આવી હતી પેનસરો ને લગતા પ્રશ્નો માટે. લડત ચાલુ છે. કોર્ટ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહેલ છે. સરકાર. સુધી. રજુઆતો કરવામાં આવે છે. સધ. ખડે પગે કર્મચારીઓ અને પેનસરો. માટે કાયદાકીય કાર્યવાહી ચાલુ છે. જેથી. ઘણા તાલુકા માં. લાભ અપાવશુ. તમારું મંજુર કરાવીશું. તમારા. નાણા. બીલ પાસ કરવા. 3000થી. 5000. સુધી રકમ ઉઘરાવવા આવે છે. જે. બંધ થવું જોઈએ. પેનસલ મંજુર કરવામા. પણ. થવુ જોઇએ. તેમ જાણકારી આપવામાં આવી હતી
નિવૃત કર્મચારી એ. પ્રશ્નો ની. રજુઆતો કરવામાં આવી હતી. શ્રી લાલા ભાઇ મકવાણા સાહેબે આભાર વિધિ કરી હતી. સમુહમાં રાષ્ટ્રગાન સાથે. વિસર્જન કરવામાં આવ્યું હતું
નિવુતિ. સાધારણ સભામાં હાજર રહેનારા મહાનુભાવો અને નિવૃત કર્મચારી ઓ માટે. ચા. પાણી અને. બિસ્કિટ ની. વ્યવસ્થા કરવામાં આવી હતી
દાહોદ જિલ્લા ચીફ બ્યુરો. અબારામ કે ખાંટ સાથે કેમેરા મેન કપિલ બારીયા. સંજેલી
8238841590
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.