રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અંતે કેથલેબ શરૂ - At This Time

રાજકોટ સિવીલ હોસ્પિટલમાં અંતે કેથલેબ શરૂ


રાજકોટ સિવિલ હોસ્પિટલમાં હૃદયરોગનાં દર્દીઓ માટે મુખ્યમંત્રીનાં હસ્તે કેથલેબનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. જોકે, ઘણા લાંબા 2,423 સમયથી કેથલેબમાં એન્જિયોગ્રાફિનું મશીન બંધ હતું.જેને પગલે રાજકોટની સિવિલ હોસ્પિટલનું તંત્ર સફાળું જાગ્યું હતું અને આ મશીન શરૂ કરવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી. એક મશીન બંધ હોવાને કારણે દોઢ મહિનાથી
કામગીરી ઠપ્પ હતી.કેથલેબ શરૂ થતાં સૌરાષ્ટ્ર-કચ્છનાં દર્દીઓને અંદાજે બે લાખ રૂપિયાના મસમોટા ખર્ચે ખાનગી
હોસ્પિટલમાં જવું પડશે નહીં.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image