થેલેસીમિયા ગસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ જસદણમાં થશે આયોજન - At This Time

થેલેસીમિયા ગસ્ત બાળકો માટે બ્લડ ડોનેશન કેમ્પ નુ જસદણમાં થશે આયોજન


જસદણ માં ઈંડિયન રેડ ક્રોસ સોસાયટી જસદણ શાખા દ્વારા તારીખ 20 ઓક્ટોબર 2024 ને રવિવારના રોજ સમય સવારે 8:00 થી બપોરે 12:00 વાગ્યા સુધી યશોદા ગર્લ્સ સ્કુલ ખાતે મહા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પમાં ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના આયોજકો દ્વારા જસદણ વાસીઓને પધારવા અનુરોધ કરવામાં આવ્યો છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.