આર્ટ્સ કૉલેજ મોડાસામાં સાયબર સિક્યુરિટી સેલ અંતર્ગત વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યાં - At This Time

આર્ટ્સ કૉલેજ મોડાસામાં સાયબર સિક્યુરિટી સેલ અંતર્ગત વિદ્યાર્થીઓ ને માહિતગાર કર્યાં


શ્રી મલા ગાંધી ઉચ્ચતર કેળવણી મંડળ મોડાસા સંચાલિત શ્રીકૃષ્ણ શ્રી એસ કે શાહ એન્ડ શ્રીકૃષ્ણ ઓ એમ આર્ટસ કોલેજ મોડાસામાં સાયબર સિક્યુરિટી સેલ અંતર્ગત એક વ્યાખ્યાન નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં વક્તા તરીકે ડો. અર્પિતભાઈ જોષી જોષી એ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ અંગે માહિતી આપી હતી. આચાર્યશ્રી ડોક્ટર ડી એચ જોષી એ તેમનું અભિવાદન કર્યું હતું. મંડળના પ્રમુખશ્રી નવીનચંદ્ર આર મોદી તથા ઉપપ્રમુખશ્રી મહેન્દ્રભાઈ વિ. શાહ વિદ્યાર્થીઓને શુભેચ્છાઓ પાઠવી હતી. સમારંભમાં સૌ અધ્યાપક મિત્રો હાજર રહી વિદ્યાર્થીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું. ડોક્ટર પિયુષભાઈ એ નેટના સંદર્ભે વિદ્યાર્થીઓને માહિતી પૂરી પાડી હતી. કાર્યક્રમના અંતે સાયબર સિક્યુરિટી સેલના કન્વીનર ડોક્ટર મયુરભાઈ એમ સોલંકીએ આભાર વિધિ કરી હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો . વંદનાબેન પરમાર કર્યું હતું


9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.