રાજકોટ નેનો કારમાં બુટલેગરનો દારૂ સંતાડવાનો કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી - At This Time

રાજકોટ નેનો કારમાં બુટલેગરનો દારૂ સંતાડવાનો કિમિયાથી પોલીસ પણ ચોંકી ઉઠી


રાજકોટ-શહેરમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના અનેક પેતરાં
નેનો કારની સીટની પાછળ સંતાડ્યો દારૂનો જથ્થો
PCB એ ૪૬૧ વિદેશી દારૂની બોટલ સાથે બે શખ્સોની કરી ધરપકડ બંન્ને શખ્સો રાજસ્થાનના રહેવાસી.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.