હળવદમાં જુના સરકારી દવાખાના ખાતે સમરસતા દિન નિમિતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો - At This Time

હળવદમાં જુના સરકારી દવાખાના ખાતે સમરસતા દિન નિમિતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો


ભગવાન શ્રી વાલ્મિકી જયંતિ ના પાવન અવસર રે આયુષ હોસ્પિટલ મોરબીના સહયોગથી મેગા મેડિકલ કેમ્પ યોજાયો

સમસ્ત વાલ્મીકી સમાજ તથા વિશ્વ હિંદુ પરિષદ તથા સામાજિક સમરસતા મંચ હળવદ સંયુક્ત ઉપક્રમે તા. ૧૭ ના રોજ સવારે ૯ થી બપોરે ૧ કલાક સુધી જૂની સરકારી હોસ્પિટલ, બસ સ્ટેન્ડ પાસે હળવદ ખાતે મેગા મેડીકલ કેમ્પ યોજાયો હતો હળવદ તથા હળવદ તાલુકાની જનતાએ આ કેમ્પનો લાભ લીધો હતો

જેમાં હળવદ લક્ષ્મીનારાયણ મંદિરના દીપકદાસજી મહારાજ અને કવાડિયા પ્રભુચરણ આશ્રમના પ્રભુચરણદાસજી મહારાજ વાલ્મિકી સમાજના શ્રવણભાઈ તથા બજરંગ દળ ના કાર્યકર્તાઓ આ કેમ્પ મા સેવા આપી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.