આણંદમાં the burning car - At This Time

આણંદમાં the burning car


આણંદ નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કારમાં આગ લાગી, ડ્રાઇવરની સમયસૂચકતાથી ચારના જીવ બચ્યાં
આણંદ ખેડા એકસપ્રેસ હાઇવે પર આજ રોજ એક સી અને જી કારમાં અચાનક આગ લાગી હતી.પરંતુ ડ્રાઈવર સહિત સમગ્ર કારસવાર ચમત્કારિક રીતે બચી જવા પામ્યા હતા.
ઘટના સ્થળ પર ફાયબ્રિગેડના જવાનો દ્વારા આગપર કાબૂ મેળવવા ભારે જહેમત કરવી પડી હતી

પરંતુ ચમત્કારિક રીતે તમામ કાર સવારો બચી જવા પામ્યા છે.


9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.