બ્રેકિંગ ન્યુઝ વાવ વિધાનસભા ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો - At This Time

બ્રેકિંગ ન્યુઝ વાવ વિધાનસભા ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો


બ્રેકિંગ ન્યુઝ
વાવ વિધાનસભા ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો
વાવ વિધાનસભા ચૂંટણી જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો વાવ વિધાનસભા ઉપર તમામ ગુજરાત ની નજર મંડાયેલી છે ત્યારે બને પક્ષ દ્વારા ઉમેદવારોની પસંદગી માટે ચળવળ શરૂ થઈ ગઈ છે ત્યારે વાવ રાજવી પરિવાર ના રાણા ગજેન્દ્રસિંહ જી ની ખુબ સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ વાયરલ થઈ રહી છે વાવ માગે વાવ રાણા જેવી સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયર થઈ છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ ઉમેદવાર તરીકે પ્રજા જોવા માગે છે વાવ રાણા સાહેબ ને ભારતીય જનતા પાર્ટીના મેન્ડેટ આપે તેવી પક્ષ પાસે જનતાની માંગ સાથે સોશિયલ મીડિયામાં પોસ્ટ વાયરલ થઈ

રીપોર્ટ
એટ ધીસ ટાઈમ ન્યૂઝ વાવ
રણછોડસિંહ એસ ચૌહાણ
મો 9974398583


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.