વિસાવદર તાલુકા મા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ને થયેલ પાક નુકસાની સર્વે કરી સહાય ચૂકવવા આપ પાર્ટીની માગ - At This Time

વિસાવદર તાલુકા મા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ને થયેલ પાક નુકસાની સર્વે કરી સહાય ચૂકવવા આપ પાર્ટીની માગ


વિસાવદર તાલુકા મા કમોસમી વરસાદ ને કારણે ખેડૂતો ને થયેલ પાક નુકસાની સર્વે કરી સહાય ચૂકવવા આપ પાર્ટીની માગ વિસાવદર તાલુકાની અંદર અંદાજિત 8 થી 10 દિવસથી કમોસમી વરસાદ તેમજ માવઠા નો માર પડી રહ્યો છે તેના કારણે વિસાવદર તાલુકાના ઘણા બધા ખેડૂતોના ખેતરોમાં મગફળી તેમજ સોયાબીનના પાકો તેમજ માલઢોર નો ચારો પણ વરસાદના લીધે નિસ્ત નાબુદ થઈ ગયા છે અને તમામ પાક તેમજ માલઢોર નો ચારો રાખ થઈ ગયેલ છે અને જ્યા સુધી ખેડુતો ના ખેતરો મા જે પાક પડ્યો છે તેને તાત્કાલીક ધોરણે સર્વે કરી પાક નુકસાની માટે સહાય ચૂકવવા મામલતદાર સાહેબ મારફતે મુખ્યમંત્રી શ્રી ગુજરાત રાજ્ય ગાંધીનગર તેમજ કૃષિ મંત્રીશ્રીને આમ આદમી પાર્ટી દ્વારા ના હરેશભાઈ સાવલિયા આમ આદમી પાર્ટી તાલુકા પ્રમુખ મહેન્દ્રભાઈ ડોબરીયા પરસોત્તમભાઈ વસાણી અરવિંદભાઈ સુવાગીયા તેમજ પત્રકાર મુકેશભાઈ રીબડીયા મયુરભાઈ અમીપરા મૌલિકભાઈ રીબડીયા કૌશલભાઈ રીબડીયા અજયભાઈ વાઘેલા દ્વારા રજૂઆત કરવામાં આવેલ છે

રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.