વિજાપુર ના જંત્રાલ અને અબાસણાના પ્રાથમિક શાળા માંથી વ્યસન મુક્તિ રેલી કાઢવામાં આવી હતી - At This Time

વિજાપુર ના જંત્રાલ અને અબાસણાના પ્રાથમિક શાળા માંથી વ્યસન મુક્તિ રેલી કાઢવામાં આવી હતી


વિજાપુર તાલુકાના Tobacco free youth campain 2.0 અંતર્ગત અબાસણા અને જંત્રાલ ની બહુચર પ્રાથમિક શાળા માં વ્યસન મુક્તિ ની જન જાગૃતિ સારું રેલી નું આયોજન કરવામાં આવ્યું..રેલીમાં બાળકો દ્વારા ..તમાકુ છોડો...જિંદગી પસંદ કરો..જેવા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા આ રેલી માં અબાસણા ના આરોગ્ય કર્મચારી કરણ પટેલ ..ફીમેલ હેલથવર્કર બેન તેમજ જંત્રાલ ના આરોગ્ય કર્મચારી પરીક્ષિત જાદવ અને ફી હે વ તેમજ સી એચ ઓ બેન તેમજ જંત્રાલ ની બહુચર પ્રાથમિક અને અબાસણા શાળાના શિક્ષકો રેલી માં જોડાયા..તાલુકા હેલ્થ કચેરી વિજાપુર અને જિલ્લા ટોબેકો સેલ મહેસાણા ના કરિશ્મા બેન અને ધવલભાઈ ના માર્ગદર્શન હેઠળ રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું

રિપોર્ટર મુકેશ પ્રજાપતિ વિજાપુર
9998240170


9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.