વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન ની તારીખ જાહેર કરી - At This Time

વિધાર્થીઓ માટે ખુશીના સમાચાર ગુજરાત શિક્ષણ વિભાગે દિવાળી વેકેશન ની તારીખ જાહેર કરી


રાજ્ય શિક્ષણ વિભાગે પરિપત્ર જાહેર કરીને શાળાઓમાં દિવાળી વેકેશન અંગે ની જાણકારી આપી છે. આમ દિવાળી વેકેશન 28 ઓક્ટોબર થી 17 નવેમ્બર સુધી એટલે કે કુલ 21 દિવસનું રહેશે.


8487828888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.