ચુનારાવાડ વિસ્તારમાં દારૂ ની બદી ની પોલીસ કમિશનર ને રજૂઆત કરતાં વેપારીઓ - At This Time

ચુનારાવાડ વિસ્તારમાં દારૂ ની બદી ની પોલીસ કમિશનર ને રજૂઆત કરતાં વેપારીઓ


રાજકોટ ચુનારાવાડ વિસ્તારમાં દેશી દારૂના ધંધા સાથે સંકળાયેલા દેવીપુજક સમાજના અમુક આવારા તત્વો દ્વારા વિસ્તારના વેપારીઓ હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે. જેને લઇ વેપારીઓ કંટાળી આ સમસ્યા માંથી છુટકારો અપાવવા પોલીસ કમિશનર કચેરીએ રજુઆત કરવા પહોંચ્યા હતા.


9974533359
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.